પૃષ્ઠો

આ બ્લૉગ શોધો

ગુરુવાર, 8 નવેમ્બર, 2012

સરુઆત

નમસ્તે મિત્રો ,આજે  આ જગ્યા એટલે કે બ્લોગ જગત માં પ્રવેશ કરી ને ખુબ ખુશી અનુભવું છુ . ખરેખર આપડા પોતાના વિચાર રજુ કરવા માટે નું આ માધ્યમ આજ કાલ ખુબ લોકપ્રિય થવા પામ્યું છે . જાણીને નવાય લાગી કે અહી સહુ કોઈ પોતાની રજૂઆત પોતાની રીતે કરી સકે આને જ તો અદભૂત કહેવાય છે ને નવાય ની વાત, સારું મિત્રો હવે  વધારે વાતો  સમય મળ્યે કરીશું .અત્યારે  અહી અટકું છુ . હવે આગળ હું કૈક નવું લઇ ને આવીસ અને તે  બધું મારા બ્લોગ ના નામ  ( ટાઈટલ ) પ્રમાણે  નું સાહિત્ય હશે .તો ફરી મળીશું  ફરી પધારસો ,સહુ ને મારું કાયમી ભાવ ભર્યું આમંત્રણ છે .                                                                                                                                                                                            

1 ટિપ્પણી: