પૃષ્ઠો

આ બ્લૉગ શોધો

બુધવાર, 14 નવેમ્બર, 2012

સુભકામના

       નમસ્તે મિત્રો મારા  તરફ થી સહુ કોઈ વાચક મિત્રો ને નવા વર્ષ ની સુભકામના , આજે બે-ત્રણ દિવસ ની રજા પછે ફરી અહી ના અહી જૈસે થે .આપડે સહુ એ દિવાળી તથા નવા વર્ષ ની રાજાઓ  માં ઘણી બધી મોજ મજા અને આનંદ કર્યો .હવે બધા પાછા પોત પોતાના કામમાં જેમ હતા તેમ ગોઠવાઈ જવાના .અને નવું વર્ષ કૈક આપડા માટે ફાયદાકારક થશે અને આપડે પ્રગતિ કરશું તેવી આશા સાથે ફરી મંડી પડવાના બરાબર ને મિત્રો , તો સારું આ નવું વર્ષ આપડા સહુ માટે સુભ રહેશે તેવી આશા સાથે ફરી અહી મળતા રહીશું .અને નવું નવું જોતા અને જાણતા  રહીશું .                                                                                                                                                                                      -નમસ્તે -

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો